સભાસદ મૃત્યુ સહાય યોજના
ફોન્ટFont
સમાચાર News
યોજનામાં આજ સુધીમાં કુલ-168 સભાસદો સ્વર્ગવાસ પામેલ છે. સદગત દિવ્ય આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા નીજ ચરણોમાં સ્થાન આપે એ જ પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી.  •  આ યોજનામાં જોડાવવા શ્રી હસીતભાઈ-કડી (મો.99252 12655), શ્રી અલ્કેશભાઈ-ગાંધીનગર (મો.98250 11363), શ્રી મનીષભાઈ - ગાંધીનગર (મો.98259 01535) અથવા આપના ગામ-શહેરમાં રહેતા કન્વીનરશ્રીનો સંપર્ક કરવા વિનંતી.  •  આ યોજનાના સભાસદ અવસાન પામે ત્યારે સભાસદના પરિવારજનો અથવા જે-તે ગામના કન્વીનરશ્રીએ અવસાનની નોંધણી કરાવવી જરુરી છે.  •  સભાસદ મૃત્યુ સહાય યોજનામાં દાન-ભેટ સ્વીકાર્ય છે. સભ્ય સિવાયના વ્યક્તિ પણ ઓનલાઈન દાન-ભેટ આપી શકે છે.

સભાસદ મૃત્યુ સહાય યોજના - વેબસાઈટમાં આપનું સ્વાગત છે.સભાસદ મૃત્યુ સહાય યોજના - વેબસાઈટમાં આપનું સ્વાગત છે.

સમાજ અને યોજના Community & Scheme

**************************************************************
સભાસદ મૃત્યુ સહાય યોજના
**************************************************************
ઉદેશ્ય :-
આ યોજના, શ્રી વિશા શ્રીમાળી સુખડીયા સમાજના માનવહિત-કલ્યાણ માટે ચાલતી યોજના છે. આ યોજનામાં જોડાયેલ સભાસદનું અવસાન થાય ત્યારે તેના પરિવારજન (વારસદાર)ને આર્થિક સહાય પહોંચાડવાનો એકમાત્ર ઉદેશ્ય છે.

યોજનાની ભાવના :-
પરિવારનો વ્યક્તિ અવસાન પામે તો તેના પરિવારજનો ઉપર અચાનક દુઃખ સાથે આર્થિક બોજો આવી પડે છે. આવા કપરા સમયે તેના પરિવારજનોને સહકારી ધોરણે મદદરુપ થવાનો છે. આવો આર્થિક બોજ યોજનામાં જોડાયેલા દરેક સભાસદોના સમુદાય પર વહેંચાઈ જાય તેવી ભાવના આ યોજનાના પાયામાં રહેલી છે.

યોજનાનો લક્ષ્ય :-
શ્રી વિશા શ્રીમાળી સુખડીયા જ્ઞાતિ સમાજનો વ્યક્તિ અને આ યોજનાનો સભાસદ સકારાત્મક ભાવે નિયત યોગદાન જમા કરાવે અને તે રકમમાંથી અવસાન પામનાર સભાસદના પરિવારજનોને સહાયની રકમ સત્વરે ચૂકવવામાં આવે, તે એકમાત્ર લક્ષ્ય છે.

યોજનાની કાર્યશૈલી :-
આ યોજનામાં જોડાયેલ કોઈપણ સભાસદનું અવસાન થાય ત્યારે બીજા દરેક સભાસદો રુ. 100/- (એકસો રુપિયા) (નિયત ફાળો) યોગદાન આ યોજનાના બેંક ખાતામાં જમા કરાવે છે. આ જમા થયેલ રકમમાંથી મળવાપાત્ર સહાયની રકમ ચેક દ્વારા અવસાન પામનાર સભાસદના પરિવારજનોને આપવામાં આવે છે.

યોજનામાં મુખ્યત્વે કામગીરી :-
• કન્વીનરોની ટીમ સાથે આયોજનબદ્ધ કામગીરીનું અમલીકરણ
• નવા સભ્યપદની મંજૂરી અને રેકોર્ડ જાળવણી
• સભાસદના અવસાન નોંધણી કરવી.
• ઓનલાઈન સીસ્ટમ પર નિયમિત મોનીટરીંગ કરવું.
• સભાસદો પાસેથી નિયત ફાળાનું કલેકશન કરવું-કરાવવું.
• સભાસદોના કલેકશનનો હિસાબ-કિતાબ રાખવો.
• ચેક વિતરણની (સહાય રકમ) વ્યવસ્થા કરવી.
• ચેક ચુકવણીની નોંધ રાખવી.
• વાર્ષિક હિસાબોનું ઓડીટ કરાવવું.
• સમયસર સરકારી વિભાગમાં રીપોર્ટીંગ કરવું.
• સામાન્ય સભાનું આયોજન કરવું.
• સમયાંતરે કારાબોરી કમિટીમાં ફેરફાર-રચના કરવી.
• સમયાંતરે નિયમોમાં સુધારા-વધારા કરવા અને તેનું પાલન કરવું-કરાવવું.

સંપર્ક સેતુ :-

પ્રમુખ - શ્રી હસીતભાઈ જે કંદોઈ-કડી
(મો.99252 12655)

મહામંત્રી - શ્રી અલ્કેશભાઈ ડી. સુખડીયા- ગાંધીનગર
(મો. 98250 11363)

મંત્રી - શ્રી મનીષભાઈ - ગાંધીનગર -
(મો. 98259 01535)

આ યોજનામાં શ્રી વિશા શ્રીમાળી સુખડીયા જ્ઞાતિ સમાજના 18 વર્ષથી 60 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો સમાજના આ ભગીરથ સેવા કાર્યમાં વધુ ને વધુ જોડાય તેવી નમ્ર અપીલ છે.

-:- અબાધિત અધિકાર -:-
આ યોજનામાં દર્શાવેલી તમામ માહિતી ઉપર આ યોજનાની કારોબારી કમિટીનો હક્ક અબાધિત છે. અન્ય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ દર્શાવેલી માહિતીમાં ચેડાં કરવા અથવા તેનો દુરઉપયોગ કરવો, તે ગેરકાયદેસર કૃત્ય ગણાશે. આવું કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાનૂની રાહે યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

-:- Reserved Rights -:-
The Executive Committee of this scheme retains exclusive and unrestricted rights over all information presented herein. Any attempt by any other individual or organization to tamper with, alter, or misuse this information shall be considered an unlawful act. Appropriate legal action will be initiated against any individual or organization found engaging in such conduct.
*******************************************************************************

દાન-ભેટ Donate Now કૉલ Call